Install App
publicbotad
This browser does not support the video element.
બોટાદ શહેરમાં જીલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી.
Botad City, Botad | Aug 24, 2025
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બોટાદ શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી સાયકલ રેલી યોજવામાં આવી આ સાયકલ બોટાદ શહેરના મુખ્ય માર્ગો અને જાહેર માર્ગો પર પસાર થઈ હતી આ સાયકલ રેલીની અંદર બોટાદ જિલ્લાના પીઆઇ,પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!