Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અમરેલી પોલીસ દ્વારા "Sunday On Cycle" રેલીનું આયોજન
Amreli City, Amreli | Aug 24, 2025
અમરેલી જિલ્લામાં "FIT INDIA MOVEMENT" પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા "Sunday On Cycle" રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સાથે હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી જવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!