જાંબુઘોડા: ખાખરીયા ગામે આવેલુ નાળુ સાંકડુ થઈ જતા વાહનો પ્રસાર થતી વેળાએ અકસ્માતો સર્જાઇ તેવી ભીતિ સેવાઈ રહી છે.#jansamasya