પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાનો હડફ ડેમ છલોછલ ભરાતા હડફ ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે,ત્યારે પંચમહાલ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મોરવા હડફ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ગણાતા વિજયભાઈ પટેલે પરબીયા-કુવાઝર પાસેથી પસાર થતી હડફ નદી પર પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા.