માંગરોળ તાલુકાના સુપ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિરે આવનારી સુમુલ ડેરીની ચૂંટણીમાં પશુપાલકોના હિત જળવાઈ રહે તેવા પ્રતિનિધિને ચોટી લાવવા સંકલ્પ કરાયો હતો સાથે ભારત દેશની આંતકવાદ વિરુદ્ધની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને સૈનિકોને પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક અશ્વિનભાઈ પટેલ નરેશભાઈ પટેલ અજયભાઈ પટેલ મહેશભાઈ વસાવા જીતુભાઈ પટેલ સહિતના આગેવાનો અને વિવિધ દૂધ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા