Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: નવલખી મેદાન ખાતે નમોત્સવ નો કાર્યક્રમ યોજાયો

Vadodara North, Vadodara | Sep 10, 2025
વડોદરા સાંસ્કૃતિક સમિતિ તથા વી.સી.સી.આઈ ના સયુંક્ત ઉપક્રમે આજ રોજ કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાત ભવ્ય “ નમોત્સવ “ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપા ના અગ્રણી ઓ સહીત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us