Download Now Banner

This browser does not support the video element.

વરસાદ બાદ સરહદી વિસ્તારમાં પશુઓના મોત મામલે જિલ્લા પશુપાલન અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
વરસાદ બાદ સરહદી વિસ્તારમાં પશુઓના મોત મામલે જિલ્લા પશુપાલન અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી છે આ પ્રતિક્રિયા આજે બુધવારે સવારે 9:30 કલાક આસપાસ સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે પશુઓના મોતની નોંધણી થઈ રહી છે હાલમાં 190 જેટલા પશુઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us