Download Now Banner

This browser does not support the video element.

મોરવા હડફ: દિવાળીના તહેવાર દરમ્યાન મોરવા હડફ તાલુકામા દારૂખાનુ વેચવા હંગામી પરવાના મેળવવા માટે તા.20 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

Morwa Hadaf, Panch Mahals | Aug 23, 2025
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, શહેરા દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે ઓક્ટોબર-૨૦૨૫ માં આવતા દિવાળીના તહેવાર દરમિયાન મોરવા(હ) તાલુકાના અરજદારો કે જેઓ ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા હોય તેમણે નિયત નમુનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫) માં સંપૂર્ણ વિગતો ભરી, અરજી ફોર્મ ઉપર રૂ. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી, દસ્તાવેજી આધાર-પુરાવા સાથે ૩ (ત્રણ) નકલોમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી,શહેરાની કચેરીને તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલવાની રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us