બીલખાના ઉમરાળા ગામની સીમમાં ફરિયાદીની સોલાર પ્લાન્ટ વાળી જમીન નું પાણી આરોપીઓના ખેતર પાસે આવેલ વોકળામાં જતું હોય,જે મનદુખ ના કારણે ફરિયાદીના સોલાર પ્લાન્ટના વોચમેનને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સોલાર પ્લાન્ટ ની આશરે 220 જેટલી સોલાર પ્લેટો લોખંડના પાઈપો વડે તોડી જેની આશરે કિંમત ₹ 21.57 લાખ ની નુકસાની કરનાર આરોપીઓને અમરેલી ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.