Download Now Banner

This browser does not support the video element.

ભુજ: માધાપરમાં બાઈકને ટ્રેઈલરે અડફેટે લેતાં પદ્ધરના યુવાનનું કરુણ મોત નિપજ્યું

Bhuj, Kutch | Sep 5, 2025
ભુજની ભાગોળે માધાપરથી નળ સર્કલને જોડતા રોડ પર ગઈકાલે બાઈકને ટ્રેઈલરે હડફેટે લેતાં પદ્ધરના 36 વર્ષીય યુવાન મનજી સુથારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us