Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ ના જાગનાથ મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન સૌપ્રથમ વખત 51 યજમાન યજ્ઞમાં પૂજા અર્ચના કરવાનો લાભ લેશે

Anand City, Anand | Aug 23, 2025
પવિત્ર શ્રાવણ માસમાં તા: ૨૩/૦૮/૨૦૨૫ને શનિવારના રોજ સ્વયંભુ શ્રી જાગનાથ મહાદેવ મંદિરે ભવ્ય હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો સવારે ૯:૦૦ કલાકે પ્રારંભ અને સાંજે ૫:૦૦ કલાકે પુર્ણાહુતિ થશે. સદર યજ્ઞમાં મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મુખ્ય યજમાન સહિત ૫૧ દંપતિ યજમાન યજ્ઞમાં પૂજા-અર્ચના કરવાનો લાભ લેનાર છે. ભગવાન શિવજીની વિશેષ આરાધના-ઉપાસના સમાન લઘુરુદ્ર યજ્ઞમાં સૌ ભાવિકજનોને દર્શનાર્થે પધારવા જાગનાથ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us