સુરત મહાનગરપાલિકા દ્વારા રીંગરોડ માન દરવાજા ખાતે રાજકોટ સરકારી બેન્ક પાછળ આશરે 30 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે ભવન સ્થિતિ આજે ખૂબ જ અવસ્થામાં જેના શૌચાલય નીટ તો તૂટી ગઈ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નામની પ્લેટોના અક્ષરો પણ તૂટી ગયા છે જેને લઇને માન દરવાજાના યુવાનો અને સમસ્ત આંબેડકર બુદ્ધ યુવા દ્વારા જલ્દી જલ આંબેડકર ભવન નો સમારકામ કરવામાં આવે તેવી લોકમાનગ લઈને આવેદનપત્ર પાઠવવામા.