ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં લોકમેળામાં આવેલા એક પરપ્રાંતીય યુવાનને મોઢે મુંગો આપી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની લૂંટનો બનાવ સામે આવ્યો છે આ પ્રકરણમાં પોલીસે તાકીદ ની કાર્યવાહી કરી છ શખ્સોને ઝડપી લીધા છે જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે