મંગળવારના 12:30 કલાકે કરાયેલી મુલાકાત ની વિગત નો જવાબ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા આજરોજ ધરમપુર તાલુકા ની મુલાકાતે હતા જે દરમિયાન ધરમપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી જેમાં પોલીસ દ્વારા| કરવામાં આવતી કામગીરી બાબતે ચર્ચા કરી હતી અને પોલીસ કર્મચારીઓને વિવિધ બાબતે સૂચનો કર્યા હતા અને કરવામાં આવેલી કામગીરીના રેકોર્ડ ચેક કરી તપાસણી કરી હતી જિલ્લા કલેકટર ની આકસિ્મક મુલાકાતને લઈ પોલીસ કર્મચારીઓમાં ખળભળાત મચી ગયો હતો.