મુંબઈ દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર આવેલ અંગ્રેજો દ્વારા બનાવેલ અંડર પાસ પહેલી વરસાદ માંજ પાણીમાં ગરકાવ થઈ જતા રેલવે તંત્ર દ્વારા પાણી ના નિકાલ માટે જે સી બી થી ખોદકામ કરાતા અને વર્ષો જૂની પાઇપ લાઇનો કાઢી દેવાતા રોડ ટૂટી જતા,રોડ પર મસ મોટા ખાડાઓ પડી જતા લોકોને અવર જવર માં ખુબજ હાલાકી નો સામનો કરવો પડી રહયો છે, અંડર પાસ ની બીજી બાજુ રેલવે નો મુખ્ય હોસ્પિટલ છે ,એમ્બ્યુલન્સ અને દર્દીઓને તથા સ્થાનિકો ને અવર જવર માટે ખુબજ હાલાકી નો સામનો ક