પાટડી તાલુકાના કાચોરીયા ગામમાં હરાજી મારફતે ફાળવવામાં આવેલ પ્લોટ મામલે આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે ૨૫ વખત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆત કરવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા