ગઈકાલે મોડી રાત્રે ત્રંબા ગામ પાસે આવેલ ચા પાનની દુકાને સ્થાનિકો અને આર.કે. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારીનો વિડીયો સામે આવ્યો છે. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.