જેસર તાલુકાના કાત્રોડી ગામે વન્ય પ્રાણી દ્વારા ધારણ કરવામાં આવ્યું હતું. જેમાં બળદનું મરણ કરવામાં આવ્યું હતું જેને લઈને પશુપાલકો અને ગ્રામજનોમા ફફડાટ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે અવારનવાર બંને પ્રાણીઓ ગામમાં આવતા હોય છે ત્યારે મારણ કરતાં ખેતરે જતા ખેડૂતો સહિતમાં ભય જોવા મળી રહ્યો છે