આવનાર તારીખ 25 મી ઓગસ્ટએ "માતર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકો" નો "પ્રશિક્ષણ વર્ગ" યોજાશે. આ વર્ગની વ્યવસ્થા - આયોજન ના સંદર્ભે આજરોજ ગુરુકુળ હરિયાળા મુકામે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ સાથે જિલ્લા ઇન્ચાર્જ દશરથકાકા તેમજ સહ ઇન્ચાર્જ દીપકભાઈ મિસ્ત્રી તેમજ મોન્ટુભાઈ પટેલ ની ઉપસ્થિતીમાં આયોજન બેઠક યોજાઈ. જેમાં વિધાનસભા ના મંડળના તમામ અધ્યક્ષ તેમજ જવાબદાર હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...