જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવક પર મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મહાનગરપાલિકામાં નોકરી કરતા એક ઇજનેર અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધાયો હતો, ઇજનેર યુવાન તેની પ્રેમિકા સાથે ફરતો હોવાની જાણકારી યુવતીના પિતાને આપી દેતા હુમલો કરાયો હતો, આ પ્રકરણમાં ઇજનેર યુવાનને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો