બહાદરપુર નજીક અજગર ટ્રેનની અડફેટે આવતાં બે ટુકડા થઇ ગયા તાત્કાલિક એનિમલ રેસક્યુ તેમના સચિન પંડિતને જાણ કરા હતા તેઓ અત્રે આવી પહોંચ્યા હતા. જંગલ ખાતાને જાણ કરાતા જંગલ ખાતાના કર્મચારીઓ પણ અત્રે આવી અજગરના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.