વ્યારા તાલુકાના કાટીસ કુવા નજીક ગામે મહિલાને સાપ એ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા.તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી રવિવારના રોજ 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના કાટીસ કુવા નજીક ગામે મહિલા મરિયમબેન ગામીત ખેતરમાં કંઈક કામ કરી રહ્યા હતા.ત્યારે અચાનક સાપ એ ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર આપવામાં આવી હતી.