સુરેન્દ્રનગરમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ પરમાના બંગલા થી લઈ પતરાવાળી માર્ગ પર પરમાર ના બંગલા પાસે ચાર રસ્તા પર ભુવો પડતા વાટજ લોકોને રાહદારીઓને અલાકી તોડા સમય પહેલા ખોદકામ કર્યા બાદ આ ભુવો પડ્યો છે ત્યારે એક માસ જેટલો સમય થવા છતાં પણ આપવાનું કામગીરી તંત્ર દ્વારા ન કરવામાં આવતા આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે