Install App
mustaksodha7867
This browser does not support the video element.
ખંભાળિયા: જિલ્લા સેવા સદન પાસે સ્ટ્રીટ લાઈટ બંધ, જાગૃત નાગરિક ચંદુભાઈ એ વીડિયો કર્યો વાઇરલ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 3, 2025
દેવભૂમિદ્વારકા જિલ્લા ની જિલ્લા ની મુખ્ય કચેરી જ્યા આવેલ છે ત્યાં ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટ બંધ છે.જેને લઈને જાગૃત નાગરિક ચંદુભાઈ એ સોસીયલ મીડિયા માં વીડિયો વાઇરલ કર્યો છે.આ વિગતો સાંજે 7.30 કલાકે થી આપેલ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!