ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે આવેલી સેફ એનવાયો કંપનીના સેફ એનો આવ્યો કંપનીના કમ્પાઉન્ડમાં તારીખ 9 10 2025 ના રોજ મૃતક હાલતમાં રોઝ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ આ રીતે એક રોજનું કેમિકલ યુક્ત પાણીના કારણે મોત થયું હતું ત્યારે આજરોજ આ ઘટના બાદ જંબુસર વન વિભાગમાં રોજની ડેટ બોડી લાવવામાં આવી હતી ઉલ્લેખ