વડોદરા કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી જઈ બેનરો તથા ભારે સૂત્રોચાર સાથે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં હિસાબ આપો તેવી માંગણી સાથે આજરોજ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ ની આગેવાની હેઠળ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માં રાજ્ય સરકારે પર 1200 કરોડ આપ્યા તે છતાં વડોદરામાં ફરી પૂરની ભીતિ!વરસાદની સાથે જ પૂરના સમાચાર અને ચિંતા શરૂ થઈ ગઈ હોય ત્યારે કોંગ્રેસ ના નેતાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.