અમરેલી જિલ્લાના પીઠળીયા ગામમાં કચરો નાખવાની બાબતે પડોશીઓ સાથે થયેલા વિવાદ થતા વિમળાબેન તથા તેમના પતિ કનુભાઈ પાટડીયા પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટનામાં દંપતીને ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે બગસરાને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા છે.