મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલ અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવા ની અંદર પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા જેને લઈને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું 5 મૃતદેહ મળી આવતા મોડી રાત્રે ઓપરેશન ની પૂર્ણતા અંગે જિલ્લા કલેકટરે પ્રતિક્રિયા આપી અને માહિતી આપી.