આબુરોડ થી મહેસાણા ના ફતેપુરા બાયપાસ સર્કલ પસાર કરી મહેસાણા જીઆઇડીસી પાસેથી લોડીંગ ટ્રેલર માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અંદાજે 40 પેટી નાની મોટી બોટલ નંગ 1638 કિંમત ₹3,26, 622 ના પ્રોહીબિશન ના મુદ્દા માલ તથા ટ્રેલર ટ્રક કિંમત રૂપિયા 25 લાખ સિમેન્ટની ક્લીન કેર કિંમત રૂપિયા 83,163 તથા બે મોબાઈલ કિંમત રૂપિયા 25000 તથા રોકડ રકમ 1860 કુલ કિંમત ₹2936,645 નો મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા