Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે: એસપી વિજયસિંહ ગુર્જર

Rajkot, Rajkot | Aug 27, 2025
રૂરલ એસપી ગુર્જર સિંહે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરીજનોને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવવાની સાથોસાથ જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયામાં વાંધાજનક યા ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us