RBSK ટીમ માંગરોળ દ્વારા બાળકોના આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી આજ રોજ RBSK team માંગરોળ દ્વારા PHC - કંકાણા અને આયુષ્યમાંન આરોગ્ય મંદિર- નગીચાણા ના સહયોગથી નગીચાણા પ્રાથમિક શાળામાં T3 Camp નું આયોજન કરવામાં આવ્યુ હતું.તેમજ તમામ વિદ્યાર્થીઓની વજન, ઊંચાઇ , હિમોગ્લોબીન અને આરોગ્ય તપાસ કરવામાં આવી