માંગરોળ તાલુકાના વાંકલ ગામે નવનિર્મિત કુમાર અને કન્યા છાત્રાલય નું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું