રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બરડા ડુંગર કોઠાવાળાનેશ થી પશ્વિમે અડધો કી.મી દૂર મુરૂ ભીમાભાઈ ગુરગુટીયાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને રૂપિયા 19100ના મુદામાલ કબ્જે કરી એક શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલિસ સ્ટેશન ગુન્હો નોંધવામાં આવ્યો હતો.