This browser does not support the video element.
પેટલાદ: દંતાલી રોડ ઉપર આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગરબા મહોત્સવનુ આયોજન કરાયું
Petlad, Anand | Sep 25, 2025
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદમાં શરદોત્સવ નિમિત્તે તા. 25/09/2025ના રોજ સંસ્થાના આચાર્ય ડૉ.વિમલ જોશીના માર્ગદર્શનમાં પેટલાદના લોકલાડીલા ધારાસભ્ય અને કોલેજના પૂર્વવિદ્યાર્થી મંડળના પ્રમુખ કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.