Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: રાજકોટ ગોંડલ હાઇવે પર એસટી બસની ઠોકરે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત
Rajkot, Rajkot | Sep 2, 2025
આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ ગોંડલ હાઇવે પર એસટી બસની ઠોકરે એક બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થતાં પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!