જામનગર શહેરના ધરાર નગર વિસ્તારમા રહેતા વૃધ્ધાના પરિવારમા કમાનાર કોઈ ન હોય અને તેમના દીકરી પણ કેન્સર ની બીમારી થી મરણ ગયેલ હોય, હાલ તેઓ એકલા હોય તેમના ઘર નું ધ્યાન રાખતા, જામનગર મહિલા પોલીસ સ્ટેશન ની SHE ટીમ દ્રારા તેમના ઘર ની મુલાકાત લઇ, તેમને પોલીસ તરફ થી તમામ જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામા આવી.