ભાવનગર ખાતે LIC વેસ્ટર્ન ઝોનનું 24 મું અધિવેશન યોજાયું, LIC કચેરી નીલમબાગ ખાતેથી ભવ્ય રેલી સાથે અધિવેશનનો પ્રારંભ કરાયો, આ અધિવેશનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા સહિતના રાજ્યમાંથી LIC ના વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓ અધિવેશનમાં જોડાયા, શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે અધિવેશન દરમિયાન હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપશે, LIC માં વધી રહેલા FDI, કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દે ચર્ચા કરાશે.