પાલીતાણા નગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ચીફ ઓફિસર, વિપક્ષ નગરસેવકો સહિતની હાજરીમાં વિવિધ રોડ રસ્તાઓના કામો સહિત ચર્ચાઓ કરી ઠરાવો મજૂર કરાયા હતા અને વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે