મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા-લીલિયા તાલુકાના ૪૭ ગામ માટે ₹૫૮.૦૭ કરોડના રોડ અને બ્રિજ વિકાસ કાર્યો મંજૂર. નવા ૩૩ સ્ટ્રક્ચર ચોમાસામાં પણ કનેક્ટિવિટી જાળવી રહેશે.ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો.