દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંપોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાને તેમના પતિએ ખોટો વહેમ રાખી માર મારવાની ઘટના બની છે. દેડિયાપાડા પોલીસલાઇનમાં રહેતાં રાજેશ્રી વસાવા પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ સેલંબા ખાતે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ગયાં હતાં. તે સમયે તેમના પત હિતેન્દ્ર વસાવા તેમને વારંવાર ફોન કરી રહયાં હતાં. ગણપત વિસર્જન શોભાયાત્રામાં ઢોલ ત્રાસાનો અવાજ વધુ હોય જેથી મોબાઇલ ફોન ઉપર વાત થઈ શકતી ન હતી. પતિને તેની પત્ની અન્ય પુરૂષ સાથે