Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
ચક્રગઢ દેવડીયા ગામમાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ
Amreli City, Amreli | Aug 30, 2025
અમરેલીના ચક્રગઢ દેવડીયા ગામે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિ જીવનભાઈ મેળાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!