સાબરકાંઠા પોલીસે ઘર ફોડ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા છે આ અંગે પોલીસ સ્ટેશન ખાતેથી પાંચ કલાકે મળતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે ગર્ફોર્ડ ચોરીના આરોપી ચોરીના પૈસા લઈને રાણી તળાવ હોટલ ગોલ્ડન લેક યુનિ સામે રોડ પર આવીને ઊભો છે ત્યારે પોલીસે બાપના આધારે આ લોકોની ઝડપી પાડ્યા હતા અને આ લોકો પાસેથી 25000 રૂપિયા કેશ મળી આવી હતી તે બાબતે પૂછપરછ કરતા તે લોકોએ પાવન હોટલના કાઉન્ટર માંથી ચોરી કરેલું હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે ઈ