જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં SOG ની ટીમ દ્વારા ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ કરાયું, ગણપતિ પંડાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ડોગ સ્કવોર્ડ ને સાથે રાખી કરાયું ચેકીંગ, જામનગરના નવનિયુક્ત એસ.પી. ડો. રવિ મોહન સૈનિની સૂચનાથી કાર્યવાહી, એસ.ઓ.જી.ની ટીમ દ્વારા એસટી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, સહિતના જાહેર સ્થળો ઉપર પણ ચેકિંગ કરાયુ.