અમદાવાદના ઓઢવમાં ગટરનું પાણી ઊભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. રવિવારે 6.50 કલાકે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંબિકાનગર ત્રણ રસ્તા પાસે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે... જેથી લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે...