નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને આઈ.સી.એ.આર.ની ભલામણો મુજબ પ્રથમ વર્ષના બી.ટેક.(ફૂડ ટેકનોલોજી) વિદ્યાર્થીઓ માટે “દીક્ષારંભ-2025–26” કાર્યક્રમ બે અઠવાડિયા માટે યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત જીવન માટે તૈયાર કરવાનો હતો.