Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ મહાનગરપાલિકા તથા આણંદ શહેર ભાજપ દ્વારા મંગળપુરા શાળા નંબર આઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Anand City, Anand | Sep 26, 2025
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ. સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ - 'એક પેડ માં કે નામ' આણંદ મહાનગરપાલિકા તથા આણંદ શહેર ભાજપ દ્વારા મંગળપુરા શાળા નંબર આઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે આણંદ શહેર મહામંત્રી રાજુભાઈ પઢીયાર આકાશ મનીષભાઈ પટેલ, ફિરોજ મોગરીયા મહામંત્રી આણંદ લઘુમતી મોરચા, જોગલભાઈ રાકેશભાઈ પટેલ, તથા મહાનગરપાલિકાના અધિકારીઓને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર
Read More News
T & CPrivacy PolicyContact Us