ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે શિક્ષક સંઘની ચૂંટણી માં વિજેતા થયેલા ઉમેદવારો એ ધારાસભ્યની મુલાકાત લીધી.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ મંગળવારના રોજ 1 કલાકની આસપાસ સાકરદા ગામે આવેલ ધારાસભ્ય ડો જયરામ ગામીત ની ઓફિસ ખાતે જઈ તેમની મુલાકાત લઈ વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.જેમાં શિક્ષક સંઘના વિજેતા ઉમેદવારો હાજર રહ્યા હતા.