કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દેશના સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સુરક્ષા માટેની તૈયારી અજમાવવા માટે આજે "ઓપરેશન શિલ્ડ" નામે મોટા પાયે મોક ડ્રિલ યોજવામાં આવી.આ સૂચનાને પગલે જુનાગઢ શહેરમાં લોકો.દ્વારા સહકાર આપ્યો હતો અને લોકોને ચેતનાશીલ નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવી શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કર્યું હતું