Download Now Banner

This browser does not support the video element.

સાયલા: શહેરમાં કલાકો સુધી વીજ પ્રવાહ બંધ થતાં ગ્રામજનો પરેશાન, એક ટીસીની મરામત કરવા માટે ગામના ફીડર બંધ કરી દેવાયા

Sayla, Surendranagar | Aug 27, 2025
સાયલા તાલુકા અને શહેરમાં વીજ સમસ્યા વધુ વિકટ બની 1 રહી છે. ત્યારે રવિવારના રોજ લ બપોરના 11:00 કલાકે અચાનક 1 વીજ પ્રવાહ બંધ થયો હતો. 5 અચાનક વીજ પ્રવાહ બંધ હતા. 5 ધંધા રોજગારને અસર થવા 5 પામી હતી. તેમજ બપોરના 5 સમયે વીજ પ્રવાહ બંધ થતાં વૃદ્ધો = અને બાળકો પરેશાન બન્યા 1 હતા. આ બાબતે વીજ ગ્રાહકોએ વીજ કચેરીમાં જાણ કરતાં કોઈ પણ જાતનો જવાબ મળતો ન હતો. સતત 6 કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા દર્દીઓ અને નાના બાળકોની તબિયતને અસર થવા પામી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us