Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: શામળાજી હાઈવે પર મોડાસા રૂરલ પોલીસે 670 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપ્યો, ₹7.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Bhiloda, Aravallis | Sep 11, 2025
શામળાજી-હીમતનગર હાઈવે પર દાવલી ટોલટેક્સ નજીક મોડાસા રૂરલ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન દારૂની મોટી સફળતા પોલીસ ને મળી છે.પોલીસે ગાડી રોકી તપાસ કરતા 670 નંગ દારૂની બોટલ મળી,જેની કિંમત ₹2,11,925 થાય છે.કુલ ₹7,16,925 ના મુદ્દામાલ સાથે એક બુટલેગર રાહુલ ખારોલની અટકાયત કરવામાં આવી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us